જો આપના અને આપના પરિવાર માં દીકરા કે દીકરી ના લગ્ન નિર્ધાર્યા હોય તો તેમના માટે લગ્ન ની ખરીદી નું યોગ્ય મુર્હત તારીખ 10 ફેબ્રુઆરી 2019 ને મહાસુદ પાંચમ કહી શકાય. આ દિવસ ને વસંત પાંચમી ના નામ થી પણ ઓળખવા માં આવે છે અને સંવંત 2075 અને 2076 ના સમય ગાળા માં જે પણ પરિવાર લગ્ન સંસ્કાર ની ઉજવણી કરવાના હોય તો તેઓ પ્રસંગ ની શરૂઆત ના કામો આ દિવસ થી શરુ કરી શકે છે.

અમદાવાદ માં આવેલ નારણપુરા વિસ્તાર માં તથા નવા વાડજ વિસ્તાર માં શાયોના સાડી ના શોરૂમ માં આ શુભ મુર્હત ની અનોખી ઉજવણી કરવામાં આવે છે. શાયોના શોરૂમ ના દરેક ગ્રાહકો ને શુભ અવસર ની ખરીદી માટે આવા સારા દિવસે આમંત્રણ પણ આપવામાં આવે છે. જે પરિવારો માં આગામી સમય દરમિયાન લગ્ન કે કોઈ પણ શુભ પ્રસંગ અવાના હોય તો એવા ગ્રાહકો ને આ યોગ્ય મુર્હ્તો માં બોલાવી અને આગામી વર્ષનું નવું જ કૉલેકશન બતાવામાં આવે છે.

સિલ્ક સાડી, ચણિયાચોલી તથા રિસેપ્શન ગાઉન નું તદ્દન નવું જ કૉલેકશન આ મુર્હત માં લોન્ચ કરવા માં આવે છે. જે શાયોના નારણપુરા તથા નવા વાડજ બંને શોરૂમ માં ઉપલબ્ધ હોય છે.
વધુ માહિતી માટે અમારી વેબસાઈટ www.shayonastore.com પર વિઝિટ કરો.

શૉરૂમ એડ્રેસ :-

1. શાયોના નારણપુરા

ફર્સ્ટ ફ્લોર, શિવ સાગર કોમ્પ્લેક્સ,
સરદાર પટેલ ના સ્ટેટ્યૂ પાસે ,
નારણપુરા, અમદાવાદ – 380013
લોકેશન : https://goo.gl/gtgixw
2. શાયોના નવા વાડજ

4, લક્ષ્મીનગર સોસાયટી,
નવા વાડજ મુખ્ય રોડ, અખબાર નગર સર્કલ પાસે
નવા વાડજ, અમદાવાદ – 380014
લોકેશન : https://goo.gl/y531zV

2 Comments

Leave a Reply