ભારતીય પરંપરાગત સાડી પરિધાન ની એક ભાત એટલે પટોળા, ઓરિજિનલ પાટણ થી જન્મ પામેલી આ કળા હવે ભારત ના અન્ય રાજ્યો માં પણ વિકાસ થવા પામી છે, ના કેવળ ગુજરાતી પણ અન્ય ભારતીયો તથા વિદેશી લોકો મા પણ આ પ્રકાર ની સાડી ઘણી લોકપ્રિય છે. જેનો ઉપયોગ લગ્ન, સગાઇ તથા કોઈ પણ શુભ પ્રસંગે સ્ત્રીઓ કરી શકે છે.

ના કેવળ સાડી હવે પટોળા એ પુરુષો ના પોશાક માં પણ સ્થાન લીધુ છે. કુર્તા કોટી, ધોતી, જેવા પરંપરાગત પોશાકોમાં પણ પટોળા ની ભાત ને સ્થાન આપવામાં આવ્યું છે. આજે એક એવું સરનામું તમને અહીં જણાવી રહ્યા છીએ જ્યાં પટોળા સિલ્ક ની સાડીઓ ફક્ત રૂપિયા 950/- થી લઇ ને રૂપિયા 2 લાખ સુધી મળે છે. જેના મુખ્ય ફોટોગ્રાફ્સ અને સરનામું તથા ઓનલાઇન ખરીદી કરવા માટે ની વેબસાઈટ નું એડ્રેસ આપેલ છે.

ઓનલાઇન ખરીદી માટે અહીંયા ક્લિક કરો. – www.shayonastore.com

શૉરૂમ એડ્રેસ :-

1. શાયોના નારણપુરા

ફર્સ્ટ ફ્લોર, શિવ સાગર કોમ્પ્લેક્સ,
સરદાર પટેલ ના સ્ટેટ્યૂ પાસે ,
નારણપુરા, અમદાવાદ – 380013

2. શાયોના નવા વાડજ

4, લક્ષ્મીનગર સોસાયટી,
નવા વાડજ મુખ્ય રોડ, અખબાર નગર સર્કલ પાસે
નવા વાડજ, અમદાવાદ – 380014

2 Comments

Leave a Reply