દર વર્ષે દુનિયા માં દરેક દેશો માં અલગ અલગ સમય પર પોત પોતાની પ્રણાલી અનુસાર લગ્ન સમારંભ યોજાતા હોય છે અને નવદંપતી નવા જીવન નો પ્રારંભ કરતા હોય છે.

આ સમારંભમાં સૌથી અગત્ય નો ભાગ હોય છે નવદંપતી તથા લગ્ન માં જોડાયેલા લોકો નો પહેરવેશ.

ભારત માં અને તેમાં પણ ગુજરાતી લગ્ન સમારંભ ની એક અલગ જ ઓળખાણ છે અને તેમાં પણ પરિવાર નાં લગ્ન માટે નાં વિશેષ વસ્ત્રો અને દાગીના સમગ્ર પ્રસંગ ને ચાર ચાંદ લગાવી દે છે

ગુજરાતી પરંપરા અનુસાર સ્ત્રીઓ લગ્ન પ્રસંગે ખાસ સાડી અને ચણિયાચોળી નો ઉપયોગ કરે છે અને તેની પસંદગી માટે ઘણા સમયથી તૈયારી કરતા હોય છે એક દિવસ નાં પ્રસંગ માટે ઘણા મહિનાઓ ની તેમની મહેનત તેમની સાડી કે ચણિયાચોળી માટે હોય છે.

આ પરથી તેની મહત્તા સમજાય છે કે લગ્ન ની ખરીદી માટે દરેક વ્યક્તિ એક વિશ્વસનીય જગ્યા ની શોધમાં હોય છે કે જ્યાં તેને તેમનાં આર્થિક બજેટ ને ફાવે અને તેમના મન ની પસંદગી ને પણ ફાવે.

અહીંયા આજે એક એવા વિશ્વસનીય શો રૂમ ની માહિતી આપવાની છે જ્યાં થી આપણા દરેક વ્યક્તિ ને પોતાના બજેટ અનુસાર અને પસંદગી અનુસાર નાં લગ્ન કે નાના મોટા પ્રસંગ માટે નાં આઉટફીટ મળી રહે છે.

અહીંયા આજે શાયોના સાડી શો રૂમ ની માહિતી આપવાની છે કે જ્યાં ગ્રાહકો નો વિશ્વાસ અતૂટ છે અને સિલ્ક સાડીઓ તથા લગ્ન કે ગરબા ની ચણિયા ચોળી માટે ની વિશાળ શ્રેણી ઉપલબ્ધ છે અત્યાર નાં ડિજિટલ યુગ માં શાયોના સાડી શો રૂમ નાં ફેસબૂક જેવા સોશિયલ મીડિયા માધ્યમ પર 202000 થી પણ વધુ ફોલોઅર છે અને આ દરેક ગ્રાહકો દરરોજ તેમના કલેક્શન ને ફેસબુક તથા Instagram નાં માધ્યમ થી ફોટા અને વિડિયો દ્વારા કિંમત સાથે ઘરે બેઠા માણે છે.

અહીંયા થી 18000 કરતાં પણ વધુ ગ્રાહકો Whatsapp થી તેમની પાસે ફોટા તથા વિડિયો કોલ નાં માધ્યમ થી ભારત બહાર બેઠા બેઠા ખરીદી સંતોષ પૂર્વક ખરીદી કરી રહ્યા છે.

અમદાવાદ માં બે સરનામાં પર સ્થિત શાયોના શો રૂમ પર દર વર્ષે અંદાજીત 50,000 થી વધુ ગ્રાહકો ની ખરીદી થાય છે અને તે ગુજરાત તથા દુનિયા ભર માં વસતા ગુજરાતી પરિવારો લગ્ન દરમિયાન ચોક્કસ થી શાયોના સાડી શો રૂમ ની મુલાકાત લેતા હોય છે અને આવી ન શકાય તો whattsapp તથા ફેસટાઇમ નાં માધ્યમ થી ખરીદી કરી સંતોષ મેળવે છે.

શાયોના નવાવાડજ તથા નારણપુરા અમદાવાદ માં બન્ને શો રૂમ ની સરનામાં ની માહિતી નીચે પ્રમાણે છે.

શૉરૂમ એડ્રેસ :-

1. શાયોના નારણપુરા

ફર્સ્ટ ફ્લોર, શિવ સાગર કોમ્પ્લેક્સ,
સરદાર પટેલ ના સ્ટેટ્યૂ પાસે ,
નારણપુરા, અમદાવાદ – 380013

2. શાયોના નવા વાડજ

4, લક્ષ્મીનગર સોસાયટી,
નવા વાડજ મુખ્ય રોડ, અખબાર નગર સર્કલ પાસે
નવા વાડજ, અમદાવાદ – 380014

Leave a Reply